Admission Form

Instructions

Note

  1. બી.એ./બી.કોમ. તથા એમ.એ. સેમેસ્ટર-૧ ના નવા પ્રવેશ માટે વિધાર્થીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યા પછી બે દિવસ બાદ કોલેજ દ્વારા એડમીશન એપ્રૃવ કર્યા પછી ઓનલાઇન ફી ભરી શકશે.
  2. ફી ભર્યા બાદ પ્રવેશ ફોર્મ તથા જરૂરી ડોકયુમેન્ટ તથા ફી ભર્યાની રસીદ વિધાર્થીએ દિન-ર માં કાર્યાલયમાં જમા કરાવવાની રહેશે.
  3. પ્રવેશ ફી તથા જરૂરી ડોકયુમેન્ટ કોલેજ કાર્યાલયમાં જમા કરાવ્યા બાદ પ્રવેશ માન્ય ગણાશે.